સંપૂર્ણ ગામ પરિવાર આ એપ્લિકેશનના માધ્યમથી જોડાયેલો રહેશે.
ગામના કોઇ પણ સભ્ય કે પરિવાર વિશે સરળતાથી માહિતી મળશે.
વિવિધ શહેરોમાં વસતા ગામલોકોના વ્યવસાય અંગે માહિતી મેળવી શકાશે.
ગામમાં થયેલા અને ભવિષ્યમાં થનારા વિકાસ કાર્યો વિશેની માહિતી અહીં મળશે.
ગામલોકોના બલ્ડ ગૃપની માહિતી મળશે, જે ઇમરજન્સીમાં ઉપયોગી બનશે.
ગામ વિશેની રોચક માહિતી અને ફોટો અહીં મળશે.
અન્ય ઘણા વિભાગો હશે, જેથી અનેક રીતે એપ્લિકેશન ઉપયોગી સાબિત થશે.
માણસ ગમે તેટલો મહાન બને, આમ છતા તેના પરિચયમાં તેના ગામનું નામ પહેલા આવે છે. એ ગામ કે જ્યાંથી તેના સફરની શરુઆત થઇ હતી. આ ગામને યાદ રાખીને તેના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપવું તે આપણા તમામ લોકોની પવિત્ર ફરજ છે.
ડો. મનસુખભાઇ લવાભાઈ કોટડિયા
મારું ગામ ગીગાસણ, એક એવી જગ્યા કે જ્યાં આજે પણ મારી ઓળખાણ મારા પિતાના નામ પરથી થાય છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સાચું ભારત તેના ગામડાઓમાં વસે છે. મારુ ગામ પણ તેમનું જ એક છે. જેનું મને ગર્વ છે અને આજીવન રહેશે.
ભરતભાઇ કરશનભાઇ ભુવા
કોઇ પણ વસ્તુની મજબૂતીનો આધાર તેના મૂળ પર હોય છે. જેના મૂળ મજબૂત, તેનું બધું મજબૂત. આપણા બધાનું મૂળ એટલે ગીગાસણ ગામ. માણસ ગમે તેટલો આગળ વધે, તેને પૂછવામાં આવે છે કે તમે ક્યાંના? બસ આપણી અંદર આ ઓળખ જીવિત રહેવી જોઇએ.
નારણભાઇ વલ્લભભાઈ શિરોયા
ગીગાસણ, એક એવુ નામ જે સાંભળતા જ હ્રદયના અંતરપટમાં ઉર્મિઓ ખીલી ઉઠે છે અને મન પ્રફુલ્લિત થઇ જાય છે. ગીરકાંઠાનું એ રમણીય ગામ જ્યાં વારંવાર દોડી જવાનું મન થાય છે. માદરે વતનની માટીની ભીની સુગંધને માણવાની મજા જ કંઇક અલગ છે.
ડો. મહેશભાઇ ધીરુભાઈ સાવલિયા
સંપર્ક
જો તમારો કોઇ પ્રશ્ન હોય અથવા તો સૂચન હોય, તો અમારો સંપર્ક કરો
અમારી સાથે જોડાઓ
એડ્રેસ
શ્રીભરતભાઇ ભુવા
યુનાઇટેડ ઇન્ફ્રા-વેન્ચર અને કન્સલટન્સી, બી-૧ , અંકુર કોમ્લેક્ષ, પહેલો માળ, વીઆઇપી સ્કુલ રોડ, ન્યુ ઇન્ડિયા કોલોની, નિકોલ, અમદાવાદ
શ્રી જયસુખભાઇ સાવલિયા
નવરંગ આટઁ, બ્રહ્માણી મંદિરની બાજુમાં, લીલાનગર ચાર રસ્તા, નેશનલ હાઇવે ૮ અમદાવાદ